[IPPB] ભારતીય પોસ્ટ વિભાગમાં આવી વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

IPPB ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં એક્ષેકયુટીવની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : જુનાગઢ વન વિભાગમાં આવી વન્ય પ્રાણી મિત્ર ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

IPPB ભરતી 2023

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

IPPB ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ13 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ13 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ03 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.ippbonline.com

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ IPPB દ્વારા એક્ષેકયુટીવની અલગ અલગ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ ઉપર આવી શકે છે મોટી આફત, જાણો તમારું ભવિષ્ય

શૈક્ષણિક લાયકાત

  • ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • સત્તાવાર જાહેરાત તપાસો.

પગાર ધોરણ

પોસ્ટવાર્ષિક પગારમાસિક પગાર
એક્ષેકયુટીવ (એસોસિયેટ કન્સલ્ટન્ટ)રુપિયા 10,00,000રૂપિયા 83,000
એક્ષેકયુટીવ (કન્સલ્ટન્ટ)રુપિયા 15,00,000રૂપિયા 1,25,000
એક્ષેકયુટીવ (સિનિયર કન્સલ્ટન્ટ)રુપિયા 25,00,000રૂપિયા 2,08,000

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 2 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર @ www.ippbonline.com પર અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ @ www.ippbonline.com વિઝીટ કરો.
  • હવે વેબસાઈટના સૌથી નીચે ભાગમાં આપેલ “Career ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો મોટો ઘટાડો, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ13 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ03 જુલાઈ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
HomePageઅહીં ક્લિક કરો