IFFCO ગુજરાત દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈફ્કો ની ગુજરાતમાં અલગ અલગ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : સેન્ટ્રલ કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

IFFCO ગુજરાત ભરતી 2023

IFFCO ગુજરાત વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

IFFCO ગુજરાત ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ08 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ08 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.iffcoyuva.in

પોસ્ટ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ દ્વારા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, સિવિલ તથા ઇન્સ્ટ્રુમેન્ટની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે ધડાકો, જાણો કેટલા વધ્યા ભાવ

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેથી લાયકાત સંબંધી તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો ઇફ્કો ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ નીચે આપેલ લિંક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરી તમે અરજી કરવા માટે યોગ્યતા ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે ઇફ્કોની સત્તાવાર વેબસાઈટ @ www.iffcoyuva.in પર જઈ BIO DATA ફોર્મ ડાઉનલોડ કરી લો હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મમાં તમારી દરેક ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • હવે આ ફોર્મ ઓફલાઈન પોસ્ટ કે કુરિયરના માધ્યમથી “ડેપ્યુટી જનરલ મેનેજર (કાર્મિક અને પ્રસાશન) ઇફ્કો – કંડલા (કચ્છ), ગુજરાત – 370 210” ના પર મોકલી દો.
  • હવે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું છે.
આ પણ વાંચો : કલ્ટીવેટર સહાય યોજના 2023 : ખેડૂતોને કલ્ટીવેટર ખરીદવા માટે મળશે રૂપિયા 50,000 ની સહાય

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ08 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 જૂન 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here