10 પાસ માટે ગુજરાત હાઇકોર્ટમાં ભરતીની જાહેર, આજથી ફોર્મ ભરવાના શરૂ

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 : તાજેરતમાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ની પોસ્ટ પર ભરતી કરવાની છે આજે અપને આ લેખ માં આ ભરતી વિશે ની તમામ માહિતી લઈશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો. ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 : માટે કુલ જગ્યા 1499 જગ્યા માટે બહાર પાડવા માં આવી છે આ ભરતી માટે જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય તે લોકો ગુજરાત હાઇકોર્ટ ની સતાવાર વેબસાઈટ પર જઈ પોતાની ઓનલાઈન અરજી કરી સકે છે . અરજી કરતા પહેલા સતાવાર જાહેરાત જરૂર વાચો.

આ પણ વાંચો : GSEB HSC Result 2023 : ધોરણ 12 બોર્ડ આર્ટસ અને કોમર્સની પરિણામ તારીખ જાહેર, જાણો ક્યારે આવશે પરિણામ

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામપટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ
ટોટલ પોસ્ટ1499
નોકરી સ્થળગુજરાત
સત્તાવાર વેબસાઇટhc-ojas.gujarat.gov.in

પોસ્ટ

  • પટાવાળા,
  • ચોકીદાર,
  • જેલ વાર્ડર,
  • સ્વીપર,
  • વોટર સર્વર,
  • લીફ્ટમેન,
  • હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ
આ પણ વાંચો : વોશિંગ મશીન સહાય યોજના 2023 : યોજના અંતર્ગત મળશે વોશિંગ મશીન ખરીદવા માટે 12,500 ની સહાય

શૈક્ષણિક લાયકાત

(૧) સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ (SSCE) કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.(૨) ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય સમય પર નિર્ધારિત થયેલ / કરવામાં આવી શકે, – તે મુજબનું સંબધિત કાર્ય કૌશલ્ય હોવુ જોઇએ.(૩) ઉમેદવારને ગુજરાતી અને / અથવા હિન્દી ભાષાનું પુરતુ જ્ઞાન હોવુ જોઇએ.(ખ) વયમર્યાદા – (ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ)

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • પગાર ધોરણ ( ૭ માં પગાર પંચ પ્રમાણે ) :- .૧૪,૮૦૦-૪૭,૧૦૦/-

અરજી ફી

  • SC, ST, SEBC, EWS, PH, Ex-Armyman : Rs.300
  • All Other: Rs.600

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

  • અરજી માટે લાયકાત ધરાવતા ઉમેદવારે https://hc-ojas.gujarat.gov.in/ પર જવાનું રહશે.
  • હાલ ચાલી રહેલ એક્ટિવ ભરતીનું લિસ્ટ દેખાશે, તમારે જે જગ્યા માટે ફોરમ ભરવું હોય તેની સામે Apply Now નામનું બટન હશે તેનાપર ક્લિક કરો.
  • નવું પેઝ ખુલશે જેમાં ઉમેદવારની જરૂરી માહિતી ભરવાની રહશે.
  • માહિતી ફિલપ થયા પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહશે.
  • જરૂરી ફી ભરોસબમિટ બટન પર ક્લિક કર્યા પછી અરજી નંબરનું pop-up દેખાશે.
  • અત્યાર બાદ તમારો ફોટો એન સહી અપલોડ કરવાની રહશે.
  • પછી ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની રહશે.તમારું ફોરમ સફળતા પૂર્વક ભરાઈ ગયું છે.
આ પણ વાંચો : ઈ શ્રમ કાર્ડ ઓનલાઇન રજીસ્ટ્રેશન : શ્રમિકોને મળશે 2 લાખ રૂપિયાનો મફત વીમો

મહત્વપૂર્ણ તારીખ

  • ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 માટે ના ઓનલાઈન ફોર્મ આજે એટલે કે 08/05/2023) થી શરુ થશે અને ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ29/05/2023 છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here