GMDC ભરતી 2023 : ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. તમને નીચે અન્ય વિગતો આપવામાં આવી છે જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી.
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ – GMDC દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
સૂચનામાં જણાવ્યા મુજબ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે સ્ટાફ નર્સની જગ્યા માટે અરજીઓ આમંત્રિત કરી છે. તે પૈકી ગુજરાતમાં નીચેની જગ્યાઓ ખાલી છે. પાત્ર ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરવાની રહેશે.
પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.
અરજી કઈ રીતે કરવી?
ઉપરોક્ત જાહેરાત મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સંસ્થાના સરનામે તમામ પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલ સાથે અરજી મોકલવાની રહેશે. ચેરમેન, GSRC અને મેનેજિંગ ડિરેક્ટર, GMDC લિમિટેડ, “ખાનીજ ભવન”, 132 Ft રિંગ રોડ, યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ 380052, અધૂરી અથવા નિયત તારીખ પછી મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.