[GSRTC] ગુજરાત ST વિભાગ દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

GSRTC ભરતી 2023 : ગુજરાત ST બસ માં ભરતી, છેલ્લી તારીખ:- 17-05-2023 છે. શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં એપ્રેન્ટિસ ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોનું ચાંદી ખરીદવાનો આજે સુવર્ણ મોકો, થયો ભાવોમાં ઘટાડો, જાણો આજના ભાવ

GSRTC ભરતી 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GSRTC ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gsrtc.in

પોસ્ટ

  • એમ.એમ.વી
  • ડીઝલ મિકેનિક
  • ઈલેક્ટ્રીશિયન
  • ટર્નર
આ પણ વાંચો : GSEB Bord 10 Result : ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું રિજલ્ટ જાહેર, તમારું પરિણામ ચકાસો અહીંથી

શૈક્ષણિક લાયકાત

  • તમામ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારે 10 પાસ તથા જે તે આઈટીઆઈ ટ્રેડમાં પાસ હોવું જરૂરી છે.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો GSRTC ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તારીખ 05 મે 2023 થી 17 મેં સુધીમાં અરજીપક્ષક વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે. આ ભરતીમાં અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવાર અરજી કરી શકશે નહિ.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આ રાશીવાળા વ્યક્તિઓ માટે આજનો દિવસ રહેશે શુભ, જાણો તમારું ભવિષ્ય

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 મે 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here