Advertisements

GSEB Bord 10 Result : ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB STD 10th Result 2023) માર્ચ 2023 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના રીઝલ્ટને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.આજે અમે તમને ધોરણ 10 રીઝલ્ટ 2023 કયારે આવશે એની માહિતી આપીશું
આ પણ વાંચો : પપૈયાની ખેતી માટે સહાય યોજના 2023 : ખેડૂતોને મળશે પપૈયાની ખેતી માટે કુલ ખર્ચની 50% સહાય |
GSEB Bord 10 Result
ધોરણ 12 માટેના વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ પહેલા જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ મેના પહેલા અથવા બીજા અઠવાડિયામાં થઈ શકે છે. ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ મેના અંતિમ તબક્કામાં જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10 રીઝલ્ટ જૂનના પ્રારંભિક અઠવાડિયા પછી બહાર આવી શકે છે.
GSEB Bord 10 Result – હાઈલાઈટ્સ
પોસ્ટનું નામ | ધો 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
પરિણામનું નામ | GSEB SSC RESULT 2023 |
પરિણામની તારીખ | જૂન માસના પ્રથમ સપ્તાહમાં |
વેબસાઈટ | www.gseb.org |
ક્યારે જાહેર થશે 10 બોર્ડનું પરિણામ
ગુજરાત ધોરણ 10 નું પરિણામ 2023: ધોરણ 12 માટેના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ મેના પહેલા અથવા બીજા અઠવાડિયામાં થઈ શકે છે. ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ મેના અંતિમ તબક્કામાં જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે ધોરણ 10 પરિણામ જૂનના પ્રારંભિક અઠવાડિયા પછી બહાર આવી શકે છે.
મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 10 નું પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
ગયા વર્ષનું શોરણ 10નું પરિણામ
કુલ પરિણામ | 65.18% |
કુલ કેન્દ્રો | 958 |
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા | 7,72,771 |
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા | 5,03,726 |
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ) | 94.80% |
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ | 19.17% |
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત) | 75.64% |
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ) | 54.29% |
100 ટકા પરિણામ ધરાવતી શાળા | 294 |
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા | 121 |
કુમારોનું પરિણામ | 59.92% |
કન્યાઓનું પરિણામ | 71.66% |
ધોરણ 10 નું પરિણામ ઓનલાઈન કઈ રીતે ચકાસવું?
- સ્ટેપ 1 – www.gseb.org ની ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
- સ્ટેપ 2 – ત્યાર બાદ Gujarat 10th Result 2022, GSEB SSC Result 2022 tab પર જાવ.
- સ્ટેપ 3 – ત્યાર બાદ ટૈબ પર ક્લિક કરો
- સ્ટેપ 4 – ત્યાર બાદ તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે.
- સ્ટેપ 5 – ત્યાર બાદ રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
મહત્વપૂર્ણ લિન્ક
પરિણામ જોવા માટેની વેબસાઇટ | Click Here |
HomePage | Click Here |