[ESIC] કર્મચારી રાજ્ય વીમા નિગમ અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ESIC અમદાવાદ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે કર્મચારી રાજ્ય વીમા નિગમની અમદાવાદમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : વસુધારા ડેરી વલસાડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

ESIC અમદાવાદ ભરતી 2023

કર્મચારી રાજ્ય વીમા નિગમ – ESIC અમદાવાદ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ESIC અમદાવાદ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામકર્મચારી રાજ્ય વીમા નિગમ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ14 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ01 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttp://www.esic.nic.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા આઈટી મેનેજર અને આઈટી આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો વધારો, જાણો આજના તાજા ભાવ

શૈક્ષણિક લાયકાત

  • એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

વર્ષઆઇટી મેનેજરઆઇટી આસિસ્ટન્ટ
પ્રથમ વર્ષ57,239 રૂપિયા22,895 રૂપિયા
બીજું વર્ષ62,963 રૂપિયા25,185 રૂપિયા
ત્રીજું વર્ષ69,260 રૂપિયા27,704 રૂપિયા

પસંદગી પ્રક્રિયા

  • કર્મચારી રાજ્ય વીમા નિગમની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી મેરીટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 3 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ https://www.esic.gov.in/ વિજિત કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમને તમામ ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : વાજપાઇ બેન્કેબલ યોજના 2023 : યોજના અંતર્ગત સરકાર આપશે ધંધો શરૂ કરવા માટે રૂપિયા 8 લાખની સહાય

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ14 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ01 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો