વસુધારા ડેરી વલસાડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

વસુધારા ડેરી ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વસુધારા ડેરીમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો વધારો, જાણો આજના તાજા ભાવ

વસુધારા ડેરી ભરતી 2023

વસુધારા ડેરી વલસાડ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહીતી નીચે આપેલી છે.

વસુધારા ડેરી ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામવસુધારા ડેરી
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ17 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ17 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttp://www.vasudharadairy.com/

પોસ્ટનું નામ

ચીફ એક્ષેકયુટીવ ઓફિસરડેપ્યુટી મેનેજર (પ્રોડક્શન)
ડેપ્યુટી મેનેજર (મેન્ટેનન્સ એન્ડ સર્વિસ)ડેપ્યુટી મેનેજર (એનિમલ ન્યુટ્રીશન)
શિફ્ટ ઓફિસરટેક્નિશિયન
એનાલિસ્ટલેબ આસિસ્ટન્ટ
સ્ટોરકીપર (રો મટીરીયલ એન્ડ ફિનિશ્ડ પ્રોડક્ટ)સ્ટોરકીપર (એન્જીનીયરીંગ સ્ટોર)
આસિસ્ટન્ટસુપરવાઈઝર
કસ્ટમર રિલેશન ઓફિસરતથા અન્ય
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓના જીવનમાં થશે ગ્રહ પરિવર્તન, જાણો તમારું ભવિષ્ય

શૈક્ષણિક લાયકાત

  • વસુધારા ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. મિત્રો, વસુધારા ડેરી એ એક ખુબજ જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા છે જેમાં તમને અન્ય સંસ્થાઓની સરખામણીમાં સારો પગાર મળી શકે છે. પગાર સંબંધિત માહિતી તમને ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • વસુધારા ડેરીની આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તરીકે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવા માટે અનુભવને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે અરજી ઓફલાઈન માધ્યમ પોસ્ટ અથવા કુરિયરથી કરવાની રહેશે.
  • કવરની ઉપર તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે તથા તેનો જોબ કોડ લખવાનો રહેશે.
  • અરજી અંગ્રેજી ભાષામાં જ કરવાની રહેશે.
    • અરજી કરવાનું સરનામું વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, વસુધારા ડેરી, આલીપુર – 396409, નેશનલ હાઈવે નંબર-48, તાલુકો-ચીખલી, જિલ્લો-નવસારી છે.
આ પણ વાંચો : વાજપાઇ બેન્કેબલ યોજના 2023 : યોજના અંતર્ગત સરકાર આપશે ધંધો શરૂ કરવા માટે રૂપિયા 8 લાખની સહાય

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ17 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો