[DRDA] જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

DRDA ભરૂચ ભરતી 2023 : જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી (DRDA), ભરૂચ એ MIS કન્સલ્ટન્ટ, એન્જિનિયર સુપરવાઈઝર અને ક્લસ્ટર કો-ઓર્ડિનેટર પોસ્ટ્સ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. DRDA એ પાત્ર ઉમેદવારો માટે જાહેરનામું બહાર પાડ્યું છે કે તેઓ સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો અને આ પોસ્ટ માટે અરજી કરો.

આ પણ વાંચો : [GERMI] ગુજરાત ઉર્જા સંશોધન અને વ્યવસ્થાપન સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

DRDA ભરૂચ ભરતી 2023

જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી (DRDA) દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

DRDA ભરૂચ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામજિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી (DRDA) ભરૂચ
પોસ્ટનું નામMIS કન્સલ્ટન્ટ, એન્જિનિયર સુપરવાઈઝર અને ક્લસ્ટર કો-ઓર્ડિનેટર
કુલ જગ્યાઓ 22 Post
નોકરીની પ્રકારસરકારી નોકરી
નોકરી સ્થળભરૂચ
અરજી કરવાની છેલ્લી તારીખ27/07/2023
અરજીનો પ્રકારઓફલાઇન

પોસ્ટનું નામ

  • MIS કન્સલ્ટન્ટ : 01
  • ઇજનેર સુપરવાઇઝર : 11
  • ક્લસ્ટર કો-ઓર્ડીનેટર : 10
આ પણ વાંચો : કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના 2023 : યોજના અંતર્ગત ખેડૂતોને હાર્વેસ્ટર ખરીદવા માટે સરકાર આપશે રૂપિયા 8 લાખની સહાય

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
MIS કન્સલ્ટન્ટઆંકડાશાસ્ત્ર/ગણિતમાં માસ્ટર ડિગ્રી અને PGDCA 2 વર્ષનો અનુભવ
ઇજનેર સુપરવાઇઝરડિપ્લોમા સિવિલ અને કોમ્પ્યુટર નોલેજ.
ક્લસ્ટર કો-ઓર્ડીનેટરમાસ કોમ્યુનિકેશન/ ગ્રામીણ અભ્યાસ/ સામાજિક વિજ્ઞાનમાં સ્નાતક

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
MIS કન્સલ્ટન્ટRs.25,000/-
ઇજનેર સુપરવાઇઝરRs.13,500/-
ક્લસ્ટર કો-ઓર્ડીનેટરRs.10,000/-

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

  • લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
  • અરજી કરવાનું સરનામું : DRDA, જિલ્લા પંચાયત ભવન, કણબીવગા, જૂની મામલતદાર કચેરીની પાછળ, ભરૂચ.
આ પણ વાંચો : IIT ગાંધીનગર દ્વારા JRF અને અન્ય વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ27th July 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો