જિલ્લા અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023 : જીલ્લા પંચાયત સાબરકાંઠાના હિંમતનગર શહેરી નગરપાલિકા સ્લમ વિસ્તારમાં દીનદયાળ ઔષધાલય” માટે 11 માસ માટે કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી મેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS)ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો.

આ પણ વાંચો : સુરત ટ્રાફિક પોલીસમાં આવી 9 પાસ માટે ભરતીની જાહેરાત

    જિલ્લા અર્બન હેલ્થ યુનિટ ભરતી 2023

    જિલ્લા અર્બન હેલ્થ સોસાયટી બનાસકાંઠા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

    જિલ્લા અર્બન હેલ્થ યુનિટ ભરતી 2023 – હાઈલાઈટ્સ

    પોસ્ટ ટાઈટલડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023
    પોસ્ટ નામમેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS)
    કુલ જગ્યા04
    સંસ્થાજીલ્લા પંચાયત સાબરકાંઠા
    ઈન્ટરવ્યુ19-01-2023

    પોસ્ટ

    જગ્યાનું નામકુલ જગ્યા
    મેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS)4
    આ પણ વાંચો : [SSC] સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતી

    શૈક્ષણિક લાયકાત

    જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
    મેડીકલ ઓફિસરઉમેદવાર માન્ય યુનિવર્સીટીમાંથી MBBS ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ તેમજ ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી જોઈએ. (હિંમતનગર વિસ્તારના સ્થાનિક પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા તબીબને પ્રાથમિકતા આપવામાં આવશે)
    આયુષ તબીબઉમેદવાર માન્ય યુનિવર્સીટીમાંથી BHMS / BAMSની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત હોમિયોપેથી / આયુર્વેદ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.

    ઉમર મર્યાદા

    જગ્યાનું નામવય મર્યાદા
    મેડીકલ ઓફિસર MBBS65 વર્ષ
    આયુષ તબીબ (BHMS/BAMS)40 વર્ષ

    પગાર ધોરણ

    જગ્યાનું નામફિક્સ માસિક મહેનતાણું
    મેડીકલ ઓફિસર MBBS30,000/-
    આયુષ તબીબ (BHMS/BAMS)23,000/

    પસંદગી પ્રક્રિયા

    • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇંટરવ્યૂના આધારે કરવામાં આવશે.

    અરજી કઈ રીતે કરવી?

    લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી સાથે જરૂરી શૈક્ષણિક લાયકાત, ટ્રાયલ સર્ટી, જાતિ, અનુભવ તેમજ શાળા છોડ્યાના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝના એક ફોટા સાથે અને તેની સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે આપેલ સ્થળ, સમય અને તારીખે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

    આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : તારીખ 12.01.2023

    મહત્વપૂર્ણ તારીખ

    • ઇંટરવ્યૂ તારીખ : 19.01.2023

    મહત્વપૂર્ણ લિન્ક

    સત્તાવાર જાહેરાતClick Here
    HomePageClick Here