જિલ્લા અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

જિલ્લા અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023 : જીલ્લા પંચાયત સાબરકાંઠાના હિંમતનગર શહેરી નગરપાલિકા સ્લમ વિસ્તારમાં “દીનદયાળ ઔષધાલય” માટે 11 માસ માટે કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી મેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS)ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો. આ પણ વાંચો : સુરત ટ્રાફિક પોલીસમાં આવી 9 … Read more