સુરત ટ્રાફિક પોલીસમાં આવી 9 પાસ માટે ભરતીની જાહેરાત

સુરત TRB ભરતી 2023 : ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત તરફથી ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ટ્રાફિક બ્રિગેડ ભરતીમાં યુવકો અને યુવતીઓ ભાગ લઈ શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલ સરનામેથી ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : [SSC] સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતી

સુરત TRB ભરતી 2023

ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યુવક અને યુવતીઓ માટે ટ્રાફિક બ્રિગેડ – માનદ સેવક ભરતી 2023 માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

સુરત TRB ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલસુરત TRB ભરતી 2023
પોસ્ટ નામટ્રાફિક બ્રિગેડ
કુલ જગ્યા
સંસ્થાટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ
ફોર્મ મેળવવાની શરૂ તારીખ1601-2023
ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ20-01-2023
ભરતી પ્રકારમાનદ સેવક ભરતી
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ

  • TRB

શૈક્ષણિક લાયકાત

  • પ્રસ્તુત ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત 9 પાસ રાખેલ છે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : તારીખ 12.01.2023

ઉમર મર્યાદા

  • 18 થી 40 વર્ષ

પગાર ધોરણ

  • ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી / અર્ધસરકારી નોકરી નથી. જે માનદ સેવા આપે તેને પ્રતિદિન રૂપિયા 300/- ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટીના આધારે મેરીટ લીસ્ટ બનશે અને તેના અંધારે પસંદગી થશે. (નિયમો મુજબ)

અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ આપેલ સરનામેથી આપેલ તારીખમાં અરજીફોર્મ લઈને અરજી કરવાની રહેશે.

  • અરજી ફોર્મ મેળવવાનું સ્થળ
  • પોલીસ પરેડ ગ્રાઉન્ડ,
  • અઠવાલાઈન્સ,
  • સુરત
આ પણ વાંચો : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

  • ફોર્મ મેળવવાની તારીખ : 16-01-2023 થી 20-012023
  • સમય : સવારે 11:00 થી બપોરે 4:00

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here