[DHS] જિલ્લા હેલ્થ સોસાયટી આણંદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

DHS આણંદ ભરતી 2023 : આણંદ જીલ્લા પંચાયત હસ્તકની જીલ્લા આરોગ્ય સોસાયટી માટે (બીન સરકારી) કોમ્યુનિટિ હેલ્થ ઓફિસરની જગ્યાઓ માટે 11 માસ માટે માસિક ફિક્સ વેતનના આધારિત ભરવાની થાય છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 26-04-2023ના રોજ ઈન્ટરવ્યુ માટે આપેલ સ્થળ પર હાજર રહેવું.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : અખાત્રીજ પહેલા સોના ચાંદીના ભાવોમાં ઘટાડો, જાણો આજના ભાવ

DHS આણંદ ભરતી 2023

DHS – જિલ્લા હેલ્થ સોસાયટી આણંદ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

DHS આણંદ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામDHS જિલ્લા હેલ્થ સોસાયટી આણંદ
પોસ્ટ કોમ્યુનિટિ હેલ્થ ઓફિસર (CHO)
કુલ જગ્યાઓ17
નોકરી સ્થળઆણંદ
અરજી કરવાની છેલ્લી તારીખ26-04-2023

પોસ્ટ

  • કોમ્યુનિટિ હેલ્થ ઓફિસર (CHO)
આ પણ વાંચો : ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના : સરકાર તરફથી મળશે દર મહિને 1250 રૂપિયાની સહાય

શૈક્ષણિક લાયકાત

BAMS/GNM/B.sc નર્સિંગની સાથે સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (CCCH)નો કોર્ષ કરેલ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. અથવા

(CCCH)નો કોર્ષ, B.sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.sc નર્સિંગના કોર્ષમાં જુલાઈ 2020થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.sc નર્સિંગ ઉમેદવારો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • 25000 પ્રતિ મહિના ફિક્સ

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

ઇંટરવ્યૂ સ્થળ

  • જીલ્લા પંચાયત આણંદ આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત “સરદાર વલ્લભભાઈ પટેલ જીલ્લા પંચાયત ભવન, આણંદ” ત્રીજો માળ, બોરસદ ચોકડી પાસે, આણંદ388001

મહત્વપૂર્ણ તારીખ

  • સમય : સવારે 9:30 થી બપોરે 12:30 સુધી રહેશે
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને થશે મોટો લાભ, જાણો તમારું ભવિષ્ય
  • તારીખ : 2604-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here