10 પાસ માટે કોલસા વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત

Advertisements

GPSSB Junior Clerk Call Letter 2023

કોલસા વિભાગ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપનીમાં 10 પાસ માટે 335+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ પર હનુમાનજી કરશે કૃપા, જાણો તમારું ભવિષ્ય

કોલસા વિભાગ ભરતી 2023

કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

કોલસા વિભાગ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામકોલ ઈન્ડિયા લિમિટેડ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ09 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ09 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.nclcil.in

પોસ્ટનું નામ

 • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા શોવેલ ઓપરેટર, ડમ્પર ઓપરેટર, સરફેસ માઈનર ઓપરેટર, ડોઝર ઓપરેટર, ગ્રેડર ઓપરેટર, પે લોડર ઓપરેટર તથા ક્રેઈન ઓપરેટરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો મોટો બદલાવ, જાણો આજના તાજા ભાવ

શૈક્ષણિક લાયકાત

 • મિત્રો, કોલ ઈન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષિણક લાયકાત 10 પાસ તથા તેની સમકક્ષ અભ્યાસ મંગાવામાં આવ્યો છે. અન્ય લાયકાત સંબંધી માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

ઉમર મર્યાદા

 • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

 • મિત્રો, કોલ ઇન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દૈનિક 1,502 રૂપિયા વેતન ચુકાવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

 • ઓપરેટરના પદ પર પસંદગી પામવા માટે ઓનલાઇન કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં સફળ થવાનું રહેશે.

અરજી કઈ રીતે કરવી?

 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • હવે સંસ્થાની સત્તાવાર વેબસાઈટ @ www.nclcil.in વિઝીટ કરો.
 • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” સેક્શનમાં જાઓ.
 • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply online” ના બટન પર ક્લિક કરો.
 • હવે તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
 • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
 • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : PVC પાઇપ લાઇન યોજના 2023 : યોજના અંતર્ગત પાઇપ લાઇન માટે મળશે રૂપિયા 22,500 ની સહાય

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ09 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top