જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023 : સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ રચાયેલ જીલ્લા બાળ સુરક્ષા એકમ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ખુંધ અને સ્પેશ્યલ એડોપ્શન એજન્સી ખુંધ તા-ચીખલી, જીનવસારી માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને મળશે મહા લાભ, જાણો તમારું ભવિષ્ય

બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023

જિલ્લા બાલ સુરક્ષા એકમ નવસારી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીઓમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલજીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023
પોસ્ટ નામવિવિધ
કુલ જગ્યા09
સંસ્થાસંકલિત બાળ સુરક્ષા યોજના નવસારી
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ

જગ્યાનું નામજગ્યાઓ
સુરક્ષા અધિકારી (સંસ્થાકીય સંભાળ) : 01
સુરક્ષા અધિકારી (બિન સંસ્થાકીય સંભાળ) : 01
સામાજિક કાર્યકર (પુરુષ) : 01
આઉટરીચ વર્કર : 01

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
સુરક્ષા અધિકારી (સંસ્થાકીય સંભાળ) : 01 જગ્યાMRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 55% સાથે ઉત્તીર્ણ.
અનુભવ : શૈક્ષણિક લાયકાતને અનુરૂપ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ.
સુરક્ષા અધિકારી (બિન સંસ્થાકીય સંભાળ) : 01 જગ્યાMRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 55% સાથે ઉત્તીર્ણ.
અનુભવ શૈક્ષણિક લાયકાતને અનુરૂપ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ.
સામાજિક કાર્યકર (પુરુષ) : 01 જગ્યાMRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ.
અનુભવ : શૈક્ષણિક લાયકાતને અનુરૂપ બે વર્ષનો અનુભવ.
આઉટરીચ વર્કર : 01 જગ્યાBRS/BSW/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે સ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ.
અનુભવ : સરકારી પ્રોજેક્ટ કે સ્વૈચ્છિક સંસ્થામાં અભ્યાસને અનુરૂપ એક વર્ષનો અનુભવ.

ઉમર મર્યાદા

  • 25 થી 40 વર્ષ
આ પણ વાંચો : સોનું સતત બીજા દિવસે પણ થયું મોંઘું, જાણો આજના સોના ચાંદીના ભાવ

પગાર ધોરણ

જગ્યાનું નામમાસિક ફિક્સ પગાર
સુરક્ષા અધિકારી (સંસ્થાકીય સંભાળ) : 01 જગ્યા21,000/
સુરક્ષા અધિકારી (બિન સંસ્થાકીય સંભાળ) : 01 જગ્યા21,000/-
સામાજિક કાર્યકર (પુરુષ) : 01 જગ્યા14,000/-
આઉટરીચ વર્કર : 01 જગ્યા11,000/

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે

અરજી કઈ રીતે કરવી?

ઉપરોક્ત જગ્યાઓ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ 7માં લેખિત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધાર પુરાવા વગેરેની સ્વપ્રમાણિત નકલો સાથે ઇન્ડિયન પોસ્ટ દ્વારા રજી.એ.ડી.થી નીચેના સરનામે અરજી મોકલી આપવાની રહેશે.

આ પણ વાંચો : જિલ્લા અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

છેલ્લી તારીખ

  • જાહેરાત પ્રકાશિત થયાના 7 દિવસની અંદર

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here