બોટાદ નગરપાલિકામાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

બોટાદ નગરપાલિકા ભરતી 2023 : મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત બોટાદ નગરપપાલિકા, બોટાદમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટીસોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : ઉત્તમ ડેરી અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

બોટાદ નગરપાલિકા ભરતી 2023

જે મિત્રો નગર પાલિકા ભરતી ની શોધ માં હતા તેવા મિત્રો માટે સારી ખબર કહી શકાય કે બોટાદ નગરપાલિકા ભરતી 2023 દ્વારા એપ્રેન્ટીસ માટે ની ભરતી ની જાહેરાત બહાર પાડવા માં આવી છે તે અંગે તમામ માહિતી આં લેખ માં છે .

બોટાદ નગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટનું નામNagarpalika Bharti 2023
પોસ્ટનું ટાઇટલએપ્રેન્ટીસ
કુલ જગ્યાજાહેરાત વાંચો
સંસ્થાબોટાદ નગરપાલિકા (Botad Nagarpalika)
છેલ્લી તારીખ27, ફેબ્રુઆરી 2023

પોસ્ટ

કોમ્પ્યુટર ઓપરેટર-પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
વાયરમેન

શૈક્ષણિક લાયકાત

ટ્રેડનું નામલાયકાત
કોમ્પ્યુટર ઓપરેટર-પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટITI પાસ
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરITI પાસ
વાયરમેનITI પાસ
આ પણ વાંચો : આજનું રાશિફળ : આ રાશીવાળા વ્યક્તિઓ આજે રહેશે આનંદમાં, જાણો તમારું ભવિષ્ય

ઉમર મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી રહેશે.
  • જે પણ મિત્રો ની ઉમર ઉપર દર્શાવ્યા મુજબ ૧૮ વર્ષ થી લઇ ને ૩૫ વર્ષ હોય તે મિત્રો આ ભરતી માટે અરજી કરવા લાયક છે

સ્ટાઇપેન્ડ

  • આ ભરતી માટે સરકાર દ્વારા અથવા સરકાર નિયમ મુજબ સ્ટાઇપેન્ડ આપવા માં આવશે

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી મેરીટ મુજબ થશે. (નિયમ મુજબ થશે)

અરજી કઈ રીતે કરવી?

તારીખ 07-02-2023 થી તારીખ 22-02-2023 સુધીમાં સવારના 10:30 કલાકથી સાંજના 06:00 કલાક સુધીમાં બોટાદ નગરપાલિકા કચેરી ઓફીસ નંબર 10, એસ્ટાબ્લીસમેન્ટ શાખામાંથી રૂબરૂમાં અરજી પત્રક મેળવી તારીખ 27-022023 સુધીમાં આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, બોટાદ નગરપાલિકા, બોટાદના નામે (કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાના રહેશે.

આ પણ વાંચો : તબેલા લોન યોજના 2023 : પશુઓ માટે તબેલો બનાવવા મળશે ઓછા વ્યાજે લોન

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પત્રક મેળવવા તારીખ : 07-02-2023 થી 22-02-2023
  • અરજી પત્રક જમા કરવાની છેલ્લી તારીખ : 27-022023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here