[MDM] મધ્યાન ભોજન વિભાગ ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

MDM ગાંધીનગર ભરતી 2023: તાજેતર માં MDM મધ્યાન ભોજન ગાંધીનગર દ્વારા જીલ્લા પ્રોજેક્ટ કોડીનેટર અને MDM સુપરવાઇઝર ની ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માટે લાયકાત અથવા તો રસધરાવતા લોકો અરજી કરી શકે છે આ ભરતી ની અરજી કરવા માટે છેલ્લી તારીખ પહેલા જરૂરિ દસ્તાવેજો સાથે આપેલ સરનામાં પર જઈ રૂબરૂ અરજી કરવાની રહેશે જેની તમામ ઉમેદવારો ખાસ નોધ ,,લેવી આ ભરતી ઓફલાઈન ભરતી છે મધ્યાન ભોજન MDM ભરતી ની તમામ માહિતી જેમ કે વય મર્યાદા , શૈક્ષણિક લાયકાત , પગાર ધોરણ, છેલ્લી તારીખ , અરજી કઈ રીતે કરવી એ તમામ માહિતી નીચે મુજબ અરજી કરતા પહેલા આપેલ સત્તોતાવાર જાહેરાત ને ચકાસી લેવી વધુ માહિતી માટે આ લેખ ને પૂરો વાંચવા વિનંતી

આ પણ વાંચો : બોટાદ નગરપાલિકામાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

MDM ગાંધીનગર ભરતી 2023

મધ્યાન ભોજન વિભાગ ગાંધીનગર દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

MDM ગાંધીનગર ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામમધ્યાહન ભોજન, MDM ગાંધીનગર
પોસ્ટવિવિધ જગ્યાઓ
ટોટલ પોસ્ટ05
આવેદન મોડઑફલાઇન

પોસ્ટ

  • જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 01
  • MDM સુપરવાઇઝર: 04
આ પણ વાંચો : ઉત્તમ ડેરી અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
જિલ્લા પ્રોજેક્ટ સંયોજકજીલ્લા પ્રોજક્ટ સંયોજક ની પોસ્ટ માટે માન્ય યુનીવર્સીટી માંથી ૫૦ ગુણ સાથે માન્ય યુનિવર્સીટી સાથે સ્નાતક ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ સાથે CCC નો કોર્ષ કરેલો હોવો જોઈએ અને કોમ્પ્યુટર નુણ નોલેજ હોવું જોઈએ .
MDM સુપરવાઇઝરજીલ્લા પ્રોજક્ટ સંયોજક ની પોસ્ટ માટે માન્ય યુનીવર્સીટી માંથી ૫૦ ગુણ સાથે માન્ય યુનિવર્સીટી સાથે સ્નાતક ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ સાથે CCC નો કોર્ષ કરેલો હોવો જોઈએ અને કોમ્પ્યુટર નુણ નોલેજ હોવું જોઈએ .

ઉમર મર્યાદા

  • મધ્યાન ભોજન MDM ભરતી ની વય મર્યાદા ની માહિતી માટે આપેલ સત્તાવાર જાહેરાત જોઈ લેવી .

પગાર ધોરણ

પોસ્ટપગાર ધોરણ
જિલ્લા પ્રોજેક્ટ સંયોજકજીલાલ પ્રોજેક્ટ ની આ પોસ્ટ માટે નિયમો અનુસાર ૧૦,૦૦૦ ફિકસ પગાર રહેશે દરેક ઉમેદવારો એ ખાસ નોધ લેવી વધુ માહિતી માટે જાહેરાત વાંચવી .
MDM સુપરવાઇઝર૧૫૦૦૦૦ ફિક્ષ રહેશ એની દરેક ઉમિવારે ખાસ નોધ લેવી વધુ માહિતી જાહેરાત જોઈ લેવી .

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતી માં અરજી ઓફ્લાઈન મોડ પર છે નીચે આપલે સરનામાં પર લાયક ઉમેદવારે જાતે સમય સર પોહચી જવાનું રહેશે સરનામું નીચે આપલે છે.
આ પણ વાંચો : તબેલા લોન યોજના 2023 : પશુઓ માટે તબેલો બનાવવા મળશે ઓછા વ્યાજે લોન

મહત્વપૂર્ણ તારીખ

  • જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રકાશિત (જાહેરાત પ્રકાશિત તારીખ 05.02.23)

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here