[ADA] એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ADA ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીમાં 100+ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ADA ભરતી 2023

[ADA] એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ADA ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામએરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ27 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.ada.gov.in/

પોસ્ટનું નામ

  • નોટિટિકેશનમાં જણાવ્યા મુજબ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા વિવિધ વિષયોમાં પ્રોજેક્ટ સહાયકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. જે માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • આ ભરતીમાં પસદંગી પામ્યા બાદ ઉમેદવારને માસિક પગાર 37,000 રૂપિયા ચૂકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીની આ ભરતીમાં ઉમેદવારની નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમાં વોક ઈન્ટરવ્યુ 04.09.2023 થી 14.09.2023 દરમિયાન ADA કેમ્પસ-2, સુરંજનદાસ રોડ, ન્યૂ થિપ્પાસન્દ્રા પોસ્ટ, બેંગલુરુ – 560 075 ખાતે સવારે 08:30 થી 11:00 AM વચ્ચે યોજાશે.

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો