SMC Teacher Recruitment 2023 : નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયકની જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.
સુરત મહાનગરપાલિકા ભરતી 2023
સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર સહાયક શિક્ષકની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કૉઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
સુરત મહાનગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | મહાનગરપાલિકા સુરત |
પોસ્ટનું નામ | શિક્ષણ સહાયક |
નોકરીનું સ્થળ | સુરત, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 11 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 13 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 27 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.suratmunicipal.gov.in/ |
પોસ્ટ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત દ્વારા શિક્ષણ સહાયક એટલે કે ટીચરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
- ગણિત/વિજ્ઞાન વિષય: 04
- સામાજિક વિજ્ઞાન વિષય: 02
- અંગ્રેજી વિષય: 01
શૈક્ષણિક લાયકાત
- SMC ની આ ભરતીમાં તમામ વિષય માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
ઉમર મર્યાદા
- નિયમો પ્રમાણે
પગાર ધોરણ
સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂપિયા 31,340 ચુકવવામાં આવશે ત્યારબાદ 4,200 ના ગ્રેડ પે અનુસાર રૂપિયા 9,300 થી 34,800 તથા 35400 થી 1,12,400 સુધી ચુકવવામાં આવશે. વધુ માહિતી જાહેરાત જરૂર જોઈ લેવી.
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ તેમના જેતે કોર્સના મેરીટ તથા TAT માં મેળવેલા ગુણને આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ તારીખ
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 13 એપ્રિલ 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 27 એપ્રિલ 2023
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |