[JAU] જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

JAU ભરતી 2023 : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. વરિષ્ઠ પ્રોજેક્ટ સહાયક માટે JAU ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ 4 રાશીવાળા વ્યક્તિઓ થશે માલામાલ, જાણો તમારું ભવિષ્ય

JAU ભરતી 2023

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જમા આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

JAU ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામજૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
પોસ્ટ વરિષ્ઠ પ્રોજેક્ટ સહાયક
ઇંટરવ્યૂ તારીખ21-042023
શ્રેણીસરકારી નોકરી
પસંદગીનો પ્રકારઇંટરવ્યૂ આધારિત
નોકરી સ્થળગુજરાત / ઈન્ડિયા

પોસ્ટ

  • વરિષ્ઠ પ્રોજેક્ટ સહાયક
આ પણ વાંચો : ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટેની ખુબ જ ઉપયોગી બુક, બુકની PDF ડાઉનલોડ કરો અહીંથી

શૈક્ષણિક લાયકાત

  • M.Sc. (Agri.) in Genetics & Plant Breeding OR Seed Science & Technology with Second Class,
  • અનુભવી ઉમેદવારોને અગ્રીમતા આપવામાં આવશે.

ઉમર મર્યાદા

  • વધુમાં વધુ 35 વર્ષ

પગાર ધોરણ

  • 25000 પ્રતિ માહ ફિક્સ પગાર

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.
આ પણ વાંચો : [SDAU] દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

  • વોક-ઇન-ઇન્ટરવ્યુઃ 21-042023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here