પશ્ચિમી કોલસા વિભાગમાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

પશ્ચિમી કોલસા વિભાગમાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

WCL ભરતી 2023: વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (WCL) એ ટેકનિકલ અને સુપરવાઇઝરી ગ્રેડ–Cમાં માઇનિંગ સિરદાર અને ટેકનિકલ અને સુપરવાઇઝરી ગ્રેડ-Bમાં સર્વેયર (માઇનિંગ) સહિતની વિવિધ જગ્યાઓની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. લાયક ભારતીય નાગરિકો વેબસાઈટ westerncoal.in થી WCL વેકેન્સી 2023 માટે ઓનલાઈન અરજી કરી શકે છે. WCL ભરતી 2023 સંબંધિત તમામ વિગતો નીચે આપેલ છે. … Read more