તમારા નામ પર કેટલા SIM CARD ચાલું છે જોઈલો: કોઈ બીજું તો નથી વાપરતું જાણો 30 સેકન્ડ માં

simcard

તમે ભલે એક કે બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હો, પરંતુ શું તમને ખબર છે કે તમારા IDથી કેટલા સિમ રજિસ્ટર્ડ છે? આ સવાલનો જવાબ તમને નથી ખબર તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ટેલિકોમ વિભાગના નવા નિયમ પ્રમાણે એક ID પર 9 જ સિમ એક્ટિવેટ કરી શકાશે. જમ્મુ-કાશ્મીર, આસામ સહિત ઉત્તર-પૂર્વનાં રાજ્યો માટે આ … Read more