Kali chaudas 2022 । કાળી ચૌદશ શું છે, ‘કાળી ચૌદશ’, ધાર્મિક મહત્વ પૂજાનો સમય, મહત્વ અને મંત્ર જાણો

કાળી ચૌદશ

હિંદુ ધર્મ ની પરંપરા મુજબ તહેવારોની શરૂઆત કેટલાંક વિસ્તારોમાં એકાદશીથી થાય છે, તો કેટલાંક વિસ્તારોમાં ધનતેરસથી. દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશનું (Kali Chaudas) બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદસ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા (History of … Read more