હવે 7/12 અને 8-અ ના ઉતારા કઢાવો ઘરે બેઠા @anyror.gujarat.gov.in

હવે 712 અને 8-અ ના ઉતારા કઢાવો ઘરે બેઠા @anyror.gujarat.gov.in

શું તમે 7/12 અને 8-અ ની નકલ મેળવવા માંગો છો? અહીં અમે તમને 7 12 અને 8–A ની નકલ anyror.gujarat.gov.in પરથી કેવી રીતે મેળવવી તેની માહિતી આપીશુ. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે ડાઉનલોડ કરી શકાશે. આ ડીજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA portal પરથી મેળવી … Read more