સુરત ટ્રાફિક પોલીસમાં આવી 9 પાસ માટે ભરતીની જાહેરાત

સુરત ટ્રાફિક પોલીસમાં આવી 9 પાસ માટે ભરતીની જાહેરાત

સુરત TRB ભરતી 2023 : ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત તરફથી ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ટ્રાફિક બ્રિગેડ ભરતીમાં યુવકો અને યુવતીઓ ભાગ લઈ શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલ સરનામેથી ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે. આ પણ વાંચો : [SSC] સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે … Read more