ગુજરાત સરકારીની મોટી જાહેરાત : ખેડૂતોને મળશે ૩ લાખની સહાય

ડ્રેગન ફ્રુટ ખેતી સહાય યોજના ગુજરાત : ગુજરાત સરકારે ડ્રેગન ફ્રુટની ખેતી કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે, જાણો શું છે સમાચારમાં કમળના ફળની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહક સહાય ડીબીટીમાંથી સીધી ખેડૂતના ખાતામાં ચૂકવવામાં આવશે. ડ્રેગન ફ્રુટની ખેતી માટે સહાય યોજના ૨૦૨૨ ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. … Read more