લાઈવ : આજે લોન્ચ થશે ચંદ્રયાન-3, ભારત બની શકે છે દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ

Mission Chandrayaan-3 લાઈવ આજે લોન્ચ થશે ચંદ્રયાન-3, ભારત બની શકે છે દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ

Mission Chandrayaan-3: ભારતના ત્રીજા ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3’ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેને થોડા કલાકોમાં સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ વખતે ચંદ્રયાન-3ના સફળ ઉતરાણની જવાબદારી એક મહિલા વૈજ્ઞાનિકના હાથમાં છે. ઈસરોના વૈજ્ઞાનિક રિતુ કરિધાલ ચંદ્રયાન-3ના મિશન ડિરેક્ટર છે. તેઓ ઘણા સમયથી મહિલાઓમાં ચર્ચાનો વિષય રહ્યા છે પરંતુ દેશના આ મહત્વપૂર્ણ મિશનની જવાબદારી મળ્યા … Read more