બેન્ક ઓફ બરોડા દ્વારા AO ની 500 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

બેન્ક ઓફ બરોડા દ્વારા AO ની 500 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

બેંક ઓફ બરોડા AO ભરતી 2023 : બેંક ઓફ બરોડા (BOB) એ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ આધારે એક્વિઝિશન ઓફિસર્સ (AO) ની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે. લાયક ઉમેદવારો બેંક ઓફ બરોડા AO ભરતી 2023 માટે વેબસાઇટ bankofbaroda.in પરથી 22 ફેબ્રુઆરી, 2023 થી ઓનલાઇન અરજી કરી શકે છે. આ પણ વાંચો : ઇંડિયન … Read more