પ્રધાનમંત્રી આવાસ યોજના: હવે ઘર બનાવવવા માટે મળશે રૂપિયા 1 લાખ 20 હજારની સહાય

પ્રધાનમંત્રી આવાસ યોજના

ભારત દેશમાં દરેક નાગરિકો પાસે પોતાની સંપત્તિનું ઘરનું ઘર હોય, તે માટે ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ઘર બનાવવા માટે રકમ આપવામાં આવે છે, જેમની પાસે પોતાનું મકાન નથી. યોજના અમલી થયા બાદ લાખોઓએ આ યોજનાનો લાભ લઈ ચુક્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના 2022 પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY) એ … Read more