પ્રધાનમંત્રી કિસાન યોજના 2023 : આ કામ નહીં કરો તો નહીં મળે 13 મો હપ્તો
ભારત દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા તથા આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેવી કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન માન-ધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વગેરે. જેમાં PM Kisan Yojana હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 નો લાભ આપવામાં આવે છે. …
પ્રધાનમંત્રી કિસાન યોજના 2023 : આ કામ નહીં કરો તો નહીં મળે 13 મો હપ્તો Read More »