ટ્યુશન સહાય યોજના 2022: વિદ્યાર્થીઓને ટ્યુશન ફી ભરવા માટે મળશે 15000/- ની સહાય

ટ્યુશન સહાય યોજના 2022: વિદ્યાર્થીઓને ટ્યુશન ફી ભરવા માટે મળશે 15000/- ની સહાય

ટ્યુશન સહાય યોજના 2022 : ગુજરાત સરકાર વિદ્યાર્થીઓ માટે તેમના વધુ સારા શિક્ષણ માટે ઘણી બધી યોજનાઓ જાહેર કરે છે. આ વખતે ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશનલ એન્ડ ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશને ટ્યુશન સહાય યોજના તરીકે ઓળખાતી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી છે જેઓ કોઈપણ પૈસાની સમસ્યા વિના અભ્યાસ … Read more