ગુજરાત હાઇકોર્ટ ભરતી 2022 : લીગલ આસિસ્ટન્ટ ના પદ માટે હમણાં જ આવેદન કરો
ગુજરાત હાઈકોર્ટ ભરતી 2022 : ગુજરાત હાઈકોર્ટે પેરાલીગલ નોકરીઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કુલ 28 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. આ ભરતી માટેની સૂચના 10મી ડિસેમ્બર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો તેની અધિકૃત વેબસાઇટ @hc-ojas.gujarat.gov.in દ્વારા 31.12.2022 સુધી ગુજરાત હાઇકોર્ટ ભરતી 2022 … Read more