ઈલેક્ટ્રીક વાહન સબસિડી યોજના : સરકાર આપશે ઇલેક્ટ્રિક બાઇક તથા રિક્ષા ખરીદવા માટે 48,000 ની સહાય

ઈલેક્ટ્રીક વાહન સબસિડી યોજના સરકાર આપશે ઇલેક્ટ્રિક બાઇક તથા રિક્ષા ખરીદવા માટે 48,000 ની સહાય

ઈલેક્ટ્રીક વાહન સબસિડી યોજના : દુનિયામાં પ્રદુષણની સ્થિતિ ખૂબ જ વધી રહી છે જેનાથી માનવજીવન ઉપર ખતરો ઉભો થયો છે. હા પ્રદુષણ થી બચવા માટે હવે બજારમાં ઈલેક્ટ્રીક ગાડીઓ પણ આવી રહી છે. આ યોજના મુખ્યત્વે ગુજરાત સરકારના એનર્જી વિભાગ GEDA દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.જેનો ઉદ્દેશ એજ છેકે વાહનો થી ફેલાતા પ્રદૂષણ ને નિયંત્રણ … Read more