આજના સોના ચાંદીના ભાવ : ધનતેરસ પહેલા જ લોકોમાં ખુશીનો માહોલ , સોનું અને ચાંદી થયા સસ્તા, જાણો નવીનતમ ભાવ.
સોના ચાંદીના ભાવ 10મી નવેમ્બર 2023: તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. હવે દિવાળીનો તહેવાર આવવાનો છે. ભારતમાં તહેવારો દરમિયાન લોકો મોટાપાયે સોનાની ખરીદી કરે છે. દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના સોના ચાંદીના ભાવ 10 નવેમ્બર 2023ના રોજ સોનાનો ચાંદીનો દર: ધનતેરસ પર સોના અને ચાંદીની ખરીદી કરનારાઓ માટે … Read more