SBI ભરતી 2023 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ નિવૃત્ત બેંક ઓફિસર (SBI ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ નિવૃત્ત બેંક અધિકારી માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. SBI નિવૃત્ત બેંક અધિકારીની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા – SBI દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.