[SBI] સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

SBI ભરતી 2023 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વિવિધ પોસ્ટ્સ (SBI ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્ટેટ બેંકે વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે.

SBI ભરતી 2023

SBI – સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

SBI ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓજરૂરિયાત પ્રમાણે
નોકરી સ્થળભારતમાં ગમે ત્યાં
અરજી કરવાંની છેલ્લી તારીખ10-11-2023
અરજીનો પ્રકારઓનલાઈન

પોસ્ટનું નામ

  • સર્કલ ડિફેન્સ બેન્કિંગ એડવાઈઝર (CDBA)
  • વ્યાપાર વિશ્લેષક

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક. ગુણની ન્યૂનતમ ટકાવારી: 60%

ઉમર મર્યાદા

  • મહત્તમ 60 વર્ષ (જન્મ 02.08.1963 કરતાં પહેલાં નહીં)

પગાર ધોરણ

  • 25,000 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • પ્રસ્તુત ભરતીમાં અરજી કરવા માટે SBI ની સત્તાવાર વેબસાઇટ દ્વારા તમે કરી શકો છો

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ21-10-2023
અરજી કરવાની છેલ્લી તારીખ10-11-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો