[RMC] રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

રાજકોટ મહાનગર પાલિકા ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં વગર પરીક્ષાએ સીધી ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

રાજકોટ મહાનગર પાલિકા ભરતી

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

રાજકોટ મહાનગર પાલિકા ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામરાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળરાજકોટ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ02 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.rmc.gov.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીનો પશુધન નિરીક્ષક તાલીમનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ (સર્ટીફીકેટ કોર્ષ)

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી ઉમર18 વર્ષ
વધુમાં વધુ ઉમર45 વર્ષ

પગાર ધોરણ

  • RMC ની આ ભરતીમાં લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક ફિક્સ રૂપિયા 25,000 પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 06 માસના કોન્ટ્રાકટ પર કરવામાં આવશે.

અરજી કઇ રીતે કરવી?

પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, જેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

  • ઇન્ટરવ્યુનું સ્થળ – ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મીટિંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ છે જયારે ઇન્ટરવ્યૂની તારીખ – 09 નવેમ્બર 2023 ના રોજ સવારે 10:00 થી 12:00 કલાક છે.

મહત્વપૂર્ણ તારીખ

ઇન્ટરવ્યૂની તારીખ09 નવેમ્બર 2023 ના રોજ સવારે 10:00 થી 12:00 કલાક

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો