15માં હપ્તા માટે પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓનું લિસ્ટ જાહેર, અહીંથી ચકાસો તમારું નામ

PM કિસાન યોજના 15મો હપ્તો : ભારત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ અને કલ્યાણને ધ્યાને રાખીને બધી યોજનાઓ બહાર પાડેલ છે. કિસાનો માટે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ કલ્યાણકારી અને સુખાકારી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પીએમ કુસુમ યોજના વગેરે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ DBT (Direct Benefit Transfer) દ્વારા દર ત્રણ મહિને રૂપિયા 2000/- સહાય આપવામાં આવે છે. તાજેતરમાં 14 મા હપ્તાની સહાય પણ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. આગામી સમયમાં પીએમ કિસાન યોજનાનો 15 મા હપ્તાની સહાય કોણે મળશે તેની યાદી ઓનલાઈન જોઈ શકાય છે. આ આર્ટિકલ દ્વારા PM Kisan 15th Installment Beneficiary List વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

PM કિસાન યોજના 15મો હપ્તો

ભારત સરકાર દ્વારા PM Kisan Yojana અમલી બનાવેલ છે. જેમાં પાત્રતા ધરાવતા દેશના કિસાનોને ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્‍સફર) દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાયમાં દર ત્રણ મહિને રૂપિયા 2000/- સહાય આપવામાં આવે છે. વાર્ષિક કુલ 6000/- ની સહાય ખેડૂતોને આપવામાં આવશે.

સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના 15 મા હપ્તાની ચૂકવણી માટેનું નવું લિસ્ટ ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેની સંપૂર્ણ માહિતી અમે તમને આ આર્ટિકલ દ્વારા આપીશું. તમને જણાવી દઈએ કે, PM Kisan 15th Installment Beneficiary Listદ્વારા લાભ મળનાર છે, તેવા લાભાર્થીઓની નવી યાદી જોઈ શકીશું.

PM કિસાન યોજના 15મો હપ્તો – હાઈલાઈટ્સ

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલની માહિતીનું નામPM Kisan 15th Installment Beneficiary List
14 મા હપ્તાની સહાય ક્યારે જમા થઈ? 27 મી જુલાઈ 2023 
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને ખેતી માટે સીધી
આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા ખેડૂતો
યાદી કેવી રીતે ચેક કરી શકાય?Online
Next PM Kisan Installment Number15  th Installment
Official Websitehttps://pmkisan.gov.in/

PM કિસાન 2000 નો હપ્તો

તાજેતરમાં PM Kisan Yojana 14th Installment ની સહાય જમા કરવામાં આવી છે. જે લાભાર્થીઓને PM Kisan Beneficiary List નામ હશે. તેમને સહાય મળી ગઈ હશે. પરંતુ જે ખેડૂત લાભાર્થીઓને સહાય નથી મળી તેવા ખેડૂતો પોતાનું PM Kisan e-KYC તાત્કાલિક કરાવી લે. વધુમાં PM-Kisan Portal પર Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana તથા UID Never Enable For DBT In PM Kisan Yojana નામની એરર આવતી હોય તો સુધારી લેવી. આ ઉપરાંત નવીન એરર પણ ઘણા ખેડૂત લાભાર્થીના સ્ટેટસમાં જોવા મળે છે. જેમ કે, Aadhaar Number Deseeded from NPCI Mapper by Bank નામની એરર આવતી હોય તો પણ દૂર કરવી.

કેવી રીતે યાદીમાં નામ ચેક કરવું?

પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ ખેડૂત લાભાર્થીઓને આપવામાં આવે છે. આ યોજના હેઠળ PM-Kisan Portal પર ઓનલાઈન પાત્રતા ધરાવતા લાભાર્થીઓનું યાદી મૂકવાનાં આવે છે. જો તમે પણ નવી ઓનલાઈન મૂકાયેલ યાદી ચેક કરવા માંગો છો, તો નીચે આપેલા પગલાંઓને અનુસરીને ચેક કરી શકો છો, જે નીચે મુજબ છે.

  • સૌથી પ્રથમ Google માં “PM Kisan Portal ” ટાઈપ કરો.
  • ત્યારબાદ, ઓફિશિયલ વેબસાઈટ PM Kisan Official Portal પર જાઓ.
  • હવે તેના Home Page પર આવેલા “Dashboard” પર જાઓ.
  • આ Home Page પર તમને Dashboard નો વિકલ્પ જોવા મળશે.
  • ત્યાં આપેલા PM Kisan 15th Installment “Beneficiary List” પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે પોપ થઈને નવો વિન્‍ડો ખુલશે.
  • હવે રાજ્ય, જિલ્લો, વિભાગ, તાલુકો અને ગામ વગેરે પસંદ કરવાનું છે.
  • તમામ વિગતો પસંદ કર્યા પછી “Get Report” પર ક્લિક કરો.
  • હવે ક્લિક કર્યા પછી, તમારી સામે લિસ્ટ ખૂલશે. જેમાં તમારું નામ ચેક કરી શકો છો.
  • છેલ્લે, જો તમારું નામ આ List માં હશે, તો તમને 100% ગેરંટી સાથે યોજના હેઠળ 14 મા હપ્તાનો લાભ મળશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો