ONGC માં આવી વિવિધ જગ્યાઓ માટે 10 પાસ ઉપર નવી ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

ONGC ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે. કારણ કે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની ગુજરાતમાં બમ્પર ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : [SSC] સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા JE ની 1324 જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત

ONGC ભરતી 2023

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGC વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઇચ્છતોપ હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ONGC ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ11 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.opalindia.in

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ONGC દ્વારા ફીટર, અટેન્ડન્ટ ઓપરેટર, ઈલેક્ટ્રીશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક, મેન્ટેનન્સ મેકેનિક, લેબોરેટરી આસિસ્ટન્ટ તથા મશીનીસ્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને આવી શકે છે મોટી સમસ્યા, જાણો તમારું ભવિષ્ય

શૈક્ષણિક લાયકાત

  • ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા જે તે ટ્રેંડમાં ITI પાસ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • મિત્રો આ ONGCની એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ 8,050 રૂપિયા રહેશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ONGCની સત્તાવાર વેબસાઈટ @ www.opalindia.in વિજિત કરો તથા “Career” સેક્શનમાં જાઓ.
  • હવે “Click Here to Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ઘટાડો, જાણૉ આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ27 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ11 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો