[NIOH] રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

NIOH અમદાવાદ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા અમદાવાદમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

NIOH અમદાવાદ ભરતી 2023

રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા – NIOH અમદાવાદ વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઇચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

NIOH અમદાવાદ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામરાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ22 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.nioh.org/

પોસ્ટનું નામ

પોસ્ટનું નામ
સંશોધન સહયોગી
પ્રોજેક્ટ ટેકનિકલ સપોર્ટ III

શૈક્ષણિક લાયકાત

  • NIOH અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા કોઈપણ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
સંશોધન સહયોગીરૂપિયા 47,000 + અન્ય લાભ
પ્રોજેક્ટ ટેકનિકલ સપોર્ટ IIIરૂપિયા 28,000 + અન્ય લાભ

પસંદગી પ્રક્રિયા

  • મિત્રો, રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થાની આ ભરતીમાં ઓફલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ NIOH ની સત્તાવાર વેબસાઈટ https://www.nioh.org/ વિઝીટ કરો.
  • અહીં તમને “Recruitment”નું સેક્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે “Link for online application submission” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે અરજી ફોર્મમાં તમામ વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે ફોર્મ સબમિટ કરો.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ22 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ05 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો