ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 12 પાસ પર ભરતીની જાહેરાત

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની ગુજરાતમાં ક્લાર્ક તથા અન્ય પદો પર કાયમી ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી 2023

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અમદાવાદ વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામશ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગુજરાત
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન તથા ઓફલાઈન
નોટિફિકેશનની તારીખ29 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ29 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ12 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://sggu.ac.in/

પોસ્ટનું નામ

પોસ્ટનું નામ
લાઇબ્રરીયન
ડાયરેક્ટર
ડેપ્યુટી રજિસ્ટ્રાર
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર
આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ
કેશિયર
સિનિયર ક્લાર્ક
જુનિયર ક્લાર્ક
આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)
આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ)

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
લાઇબ્રરીયનરૂપિયા 37,400 થી 67,000
ડાયરેક્ટરરૂપિયા 37,400 થી 67,000
ડેપ્યુટી રજિસ્ટ્રારરૂપિયા 15,600 થી 39,100
આસિસ્ટન્ટ રજિસ્ટ્રારરૂપિયા 15,600 થી 39,100
આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટરૂપિયા 9,300 થી 34,800
કેશિયરરૂપિયા 9,300 થી 34,800
સિનિયર ક્લાર્કરૂપિયા 5,200 થી 20,200
જુનિયર ક્લાર્કરૂપિયા 5,200 થી 20,200
આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)રૂપિયા 9,300 થી 34,800
આસિસ્ટન્ટ એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ)રૂપિયા 9,300 થી 34,800

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી પાસે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://sggu.ac.in/ વિઝીટ કરો.
  • અહીં તમને “Recruitment” સેક્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે જાહેરાત જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને ત્યારબાદ અલગ અલગ પોસ્ટ જોવા મળશે એની સામે આપેલ “Apply Now” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફોર્મ સબમિટ કરો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો તથા તેની સાથે જે જે ઓનલાઇન અરજીમાં ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તેની એક એક ઝેરોક્ષ જોડી દો.
    • તથા હવે આ તમામ પ્રમાણપત્રોને ઓફલાઈન માધ્યમથી મોકલી દો.
      • ઓફલાઈન ફોર્મ મોકલવાનું સરનામું – શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા છે.
      • મિત્રો, જો તમને ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના હેલ્પલાઇન નંબર 02672255101 પર સંપર્ક કરી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ29 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ12 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો