મહેસાણા આરોગ્ય વિભાગમાં આવી વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત, પગાર 15,000 થી શરૂ

મહેસાણા આરોગ્ય વિભાગ ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે મહેસાણા આરોગ્ય વિભાગમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

મહેસાણા આરોગ્ય વિભાગ ભરતી

મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

મહેસાણા આરોગ્ય વિભાગ ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઆરોગ્ય વિભાગ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળમહેસાણા, ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ20 ઓક્ટોબર 2023
સત્તાવાર વેબસાઈટ https://mahesana.nic.in/

પોસ્ટનું નામ

પોસ્ટનું નામ
ફાર્માસીસ્ટ
મીડ વાઇફરી
ડીસ્ટ્રીકટ ડેટા મેનેજર
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
મેડિકલ ઓફિસર
એકાઉન્ટન્ટ
આયુષ તબીબ
ઓડીઓલોજિસ્ટ
ઓડીઓમેટ્રિક આસિસ્ટન્ટ
પેરા મેડિકલ વર્કર

શૈક્ષણિક લાયકાત

ડીગ્રી ઓફ બેઝીક બી એસ.સી. નર્સિંગ, ઇન્ડીયન નસીંગ કાઉન્સીલ ધ્વારા માન્ય સંસ્થામાં પાસ કરેલ હોવો જોઇએ. પાંચ વર્ષનો સરકારી સંસ્થાનો અનુભવ હોવો જોઇએ. ગુજરાત સરકારશ્રીના ૨૦૦૬ ના નિયમ પ્રમાણે કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરેલ હોવો જોઇએ. અથવા ડીગ્રી ઓફ પોસ્ટ બેઝીક બી.એસ.સી. નર્સિંગ, ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ ધ્વારા માન્ય સંસ્થામાં પાસ કરેલ હોવો જોઇએ. પાંચ વર્ષનો સરકારી સંસ્થાનો અનુભવ હોવો જોઇએ. ગુજરાત સરકારશ્રીના ૨૦૦૬ ના નિયમ પ્રમાણે કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરેલ હોવો જોઇએ,

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી ઉમર18 વર્ષ
વધુમાં વધુ ઉમર40 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
ફાર્માસીસ્ટરૂપિયા 13,000
મીડ વાઇફરીરૂપિયા 30,000 + ઈન્સેન્ટિવ
ડીસ્ટ્રીકટ ડેટા મેનેજરરૂપિયા 22,000
કોમ્યુનિટી હેલ્થ ઓફિસરરૂપિયા 25,000 + 10,000 સુધી ઈન્સેન્ટિવ
મેડિકલ ઓફિસરરૂપિયા 70,000
એકાઉન્ટન્ટરૂપિયા 13,000
આયુષ તબીબરૂપિયા 25,000
ઓડીઓલોજિસ્ટરૂપિયા 15,000
ઓડીઓમેટ્રિક આસિસ્ટન્ટરૂપિયા 13,000
પેરા મેડિકલ વર્કરરૂપિયા 11,000

પસંદગી પ્રક્રિયા

પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી નીચે પ્રમાણે કરવામાં આવશે :

  • મેરીટ
  • ઇંટરવ્યૂ

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ પ્રિન્ટની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો અને ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટ આર.પી.એ.ડીથી આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત, ડભાણ રોડ, નડિયાદ, જિલ્લો- ખેડા, પીનકોડ નંબર- 387001 ખાતે મોકલી દો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ14 ઓક્ટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ20 ઓક્ટોબર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો