[AAI] એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

AAI ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એરપોર્ટ વિભાગમાં 495+ જગ્યાઓ પર કાયમી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

AAI ભરતી 2023

[AAI] એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

AAI ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામએરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.aai.aero/

પોસ્ટનું નામ

  • જુનિયર એક્ઝિક્યુટિવ

શૈક્ષણિક લાયકાત

  • ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે વિજ્ઞાન (B.Sc) માં ત્રણ વર્ષની પૂર્ણ સમયની નિયમિત સ્નાતકની ડિગ્રી.
  • કોઈપણ વિદ્યાશાખામાં એન્જિનિયરિંગમાં પૂર્ણ સમયની નિયમિત સ્નાતકની ડિગ્રી. (ભૌતિકશાસ્ત્ર અને ગણિત કોઈપણ એક સેમેસ્ટર અભ્યાસક્રમમાં વિષય હોવા જોઈએ).

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી ઉમર18 વર્ષ
વધુમાં વધુ ઉમર27 વર્ષ

પગાર ધોરણ

  • ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં જુનિયર એક્ષેકયુટીવના પદ પર પસંદગી પામ્યા બાદ તમને વાર્ષિક રૂપિયા 13,00,000 એટલે કે માસિક 1,08,300 રૂપિયા પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

AAIની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (ઓનલાઇન)
  • પુરાવાઓની ચકાસણી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.aai.aero/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર આપેલ “Career Section” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ01 નવેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો