Matadar Yadi 2024 : મતદાર યાદી 2024 જુઓ તમારું નામ એક જ મિનિટમાં

નવી મતદાર યાદી 2024 :અત્યારે ગુજરાતની જ ચૂંટણીના એધાણ વાગી ગયા છે ચૂંટણીના તમામ કાર્યકરો કામે લાગી ગયા છે તેવામાં દરેક વ્યક્તિને એવું હોય છે કે અમારું ચૂંટણી કાર્ડ કે મતદાર યાદીમાં નામ હશે કે નહીં તો મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ નવી લેટેસ્ટ મતદારયાદી જેમાં તમે તમારા ગામનું કે શહેરનું યાદી પીડીએફ સ્વરૂપમાં જાણી શકો છો તથા એ પણ જાણી શકો છો કે નવો એડ થયું કે નહીં જૂનું કમી કર્યું કે નહીં તમારું સાચું નામ છે કે નહીં આ બધી જ માહિતી તમને ઘરે બેઠા આ લેખ દ્વારા તમને મળશે તો મિત્રો જો તમે હજુ તમારા ગામની કે તમારા શહેરની અથવા તમારા માહિતી મતદાર યાદીથી ચેક કરીશકો છો જો તમે ન કરી હોય આજે જ કરો જાણો કઈ રીતે ચેક કરવું નીચે મુજબ પગલાં આપેલા છે તો મિત્રો આ માહિતી ખૂબ અગત્યની છે અને ચૂંટણી માટે અને એક મતદાર માટે મહત્વની સાબિત થાય એવી છે તો તમે પણ જાણો અને બીજા સાથે પણ શેર કરો એક જાગૃત નાગરિક માટે આ માહિતી જન હિતમાં જારી.

Matadar Yadi Sudharana 2024

કાર્યક્રમનું નામ Matadar Yadi Sudharana 2024
કાર્યક્રમની તારીખ તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2024
કામગીરી મતદારયાદિમા નવા નામ દાખલ કરવા અને સુધારાઓ
સંપર્ક તમારા વિસ્તારના BLO
વેબસાઇટ sec.gujarat.gov.in
Matadar Yadi Sudharana 2024

મતદાર યાદિ સુધારણા ફોર્મ 2024 વિસ્તૃત માહિતી

નવુ નામ દાખલ કરવુ: મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.
નામ કમી કરાવવુ: કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે.
નામમા સુધારો: જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં.8 ભરવાનુ હોય છે.
સરનામુ બદલવુ: મતદારયાદિમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.

મતદાર યાદીમાં તમારું નામ આ રીતે ઓનલાઈન ચેક કરો

  • આ માટે તમારે ચૂંટણી પંચની વેબસાઇટ http://electoralsearch.in/ પર જવું પડશે.
  • તમે આ વેબસાઇટ પર તમારું નામ બે રીતે શોધી શકો છો.
  • પ્રથમ પદ્ધતિ ‘વિગતો દ્વારા શોધ’ નામની છે. જ્યાં તમે તમારું નામ, સરનામું અને ઉંમર જેવી માહિતી દાખલ કરી શકો છો.
  • બીજી રીત ‘EPIC નંબર દ્વારા શોધ’ છે. અહીં તમારે ઓળખ કાર્ડ નંબર (EPIC નંબર) દાખલ કરવો પડશે.

આ રીતે EPIC નંબર વગર તમારું નામ શોધો

  • આ માટે ‘Search by Details’નો વિકલ્પ પસંદ કરો.
  • તમારું નામ, પિતાનું નામ, ઉંમર, લિંગ, રાજ્ય, જિલ્લો અને વિધાનસભા મતવિસ્તાર પસંદ કરો.
  • હવે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો અને શોધ વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ સંપૂર્ણ વિગતો ખુલી જશે. આમાં તમારો ઓળખ કાર્ડ નંબર / EPIC નંબર, અને મતદાન મથક સુધી લખવામાં આવશે.
  • જો તમે ઇચ્છો તો, તમે નીચે આપેલા પ્રિન્ટ મતદાર માહિતી વિકલ્પ પર ક્લિક કરીને મતદારની માહિતી પણ છાપી શકો છો.

EPIC નં. દ્વારા તમારું નામ શોધો

  • જો તમારી પાસે ID નંબર ઉપલબ્ધ હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરો.
  • તમારે ફક્ત તમારો EPIC નંબર, રાજ્ય અને કેપ્ચા કોડ દાખલ કરવાની જરૂર છે અને શોધ વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ સંપૂર્ણ વિગતો ખુલી જશે. આમાં તમારો ઓળખ કાર્ડ નંબર / EPIC નંબર, અને મતદાન મથક સુધી લખવામાં આવશે.
  • જો તમે ઇચ્છો તો, તમે નીચે આપેલા પ્રિન્ટ મતદાર માહિતી વિકલ્પ પર ક્લિક કરીને મતદારની માહિતી પણ છાપી શકો છો.

નવી મતદાર યાદી 2024 મહત્વની લિન્ક

મતદાર યાદી માટે અહી ક્લિક કરો
હેપ્લ લાઈન માટે અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો