મહીસાગર જિલ્લા પંચાયત ભરતી 2023 : કાયદા સલાહકારની પોસ્ટ માટે હમણાં જ આવેદન કરો

મહીસાગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022 : જીલ્લા પંચાયત કચેરી મહીસાગર. લુણાવાડા ખાતે કાયદા સલાહકારની જગ્યા પ્રારંભિક 11 માસ માટે કરાર આધારિત ધોરણે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવી છે.

આ પણ વાંચો : હવે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સનું સ્ટેટ્સ તપાસો આ એપ વડે

મહીસાગર જિલ્લા પંચાયત ભરતી 2023

મહીસાગર જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર કાયદા સલાહકારની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

મહીસાગર જિલ્લા પંચાયત ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલમહીસાગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022
પોસ્ટ નામકાયદા સલાહકાર
કુલ જગ્યા1
સંસ્થામહીસાગર જીલ્લા પંચાયત કચેરી
સત્તાવાર વેબસાઈટhttps://mahisagardp.gujarat.gov.in/
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ

 • કાયદા સલાહકાર

શૈક્ષણિક લાયકાત

 • ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સીટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી. (L.L.B)
 • કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા.
 • CCC+ કક્ષાનું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન.
આ પણ વાંચો : સુરત મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ઉમર મર્યાદા

 • 50 વર્ષ

પગાર ધોરણ

 • રૂ. 60,000/ માસિક એકત્રિત રકમ

પસંદગી પ્રક્રિયા

 • ઇંટરવ્યૂ આધારિત

અરજી કઈ રીતે કરવી?

અરજી પત્રકનો નમુનો તથા કરારની શરતો અને બોલીઓ જીલ્લા પંચાયતની વેબસાઈટ https://mahisagardp.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી છેલ્લી તારીખ સુધીમાં આપેલ સરનામે રજી.પો.એડી. થી કવર ઉપર કાયદા સલાહકારની નિમણૂક અરજી લખી મોકલી આપવાની રહેશે.

 • સરનામું
  • જીલ્લા વિકાસ અધિકારીશ્રી,
  • જીલ્લા પંચાયત મહીસાગર,
  • લુણાવાડા
આ પણ વાંચો : આભા હેલ્થ કાર્ડ ઓનલાઈન રજીસ્ટ્રેશન : જાણૉ આ કાર્ડના લાભ અને શું થશે ફાયદા

મહત્વપૂર્ણ તારીખ

 • છેલ્લી તારીખ : 07-01-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here