કિશાન પરિવહન યોજના ગુજરાત 2021 | Kisan Parivahan Yojana

Kisan Parivahan Yojana | કિશાન પરિવહન યોજના | Kisan Parivahan Yojana gujarat | કિશાન પરિવહન યોજના ગુજરાત

કિશાન પરિવહન યોજના ગુજરાત

અવાર નવાર iKhedut પોર્ટલ પર ખેડૂત લક્ષી યોજનાઓ બહાર પડતી હોય છે. આ તમામ યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં છે. iKhedut પોર્ટલ પર હંમેશા ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી સારી યોજનાઓ અમલમાં મુકવાના પ્રયાસો કરવામાં આવે છે.

હાલમાં કિસાન પરિવહન યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પરિવહનના ઉપયોગને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવી છે. કિસાન પરિવહન યોજના ગુજરાતના આવા ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. કારણ કે તેમાંથી મોટાભાગના ખેડૂતો કૃષિ પેદાશોના પરિવહન માટે ભાડાના વાહનોનો ઉપયોગ કરે છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતોને માલવાહક વાહન ખરીદવા માટે સબસિડી આપશે.

Kisan Parivahan Yojana (કિશાન પરિવહન યોજના)Detail
StateGujarat
BeneficiaryFarmers of Gujarat
PurposeSubsidy on purchase of vehicle to take farmers to farmed markets
Last Date to Apply31-10-2021
Official Websitehttps://ikhedut.gujarat.gov.in/  
કિશાન પરિવહન યોજના ગુજરાત

Khedut Parivahan Yojana માટે પાત્રતા

કિસાન પરિવહન યોજના માટે ગુજરાત સરકારે જાહેર કરેલી સત્તાવાર યોગ્યતા નીચે મુજબ છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ખેડૂત પાસે જમીન અથવા વન અધિકારનું પ્રમાણપત્ર હોય તો લાભાર્થી લાભ મેળવી શકે.
  • આ યોજના અંતરગર્ત રાજ્યના નાના, સીમાંત અને મહિલા ખેડૂતો તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય અને અન્ય ખેડૂતોને મળશે.
  • લાભાર્થી ખેડૂતો માલ પરિવહન યોજનાનો પુન લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા માટે અરજી કરી શકે છે.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત લાભાર્થીએ ikhedut પોર્ટલ પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
Kisan Parivahan Yojana
Kisan Parivahan Yojana

કિસાન પરિવહન યોજના માટે જરૂરી દસ્તાવેજો

નીચે કિસાન પરિવહન યોજના માટે ઉપયોગી તમામ દસ્તાવેજોની યાદી છે.

  • ikhedut પોર્ટલ 7-12
  • આધાર કાર્ડની નકલ
  • જાતિ પ્રમાણપત્ર જો અરજદાર SC અને ST કાસ્ટમાં આવો હોય તો.
  • ખેતીની જમીનના 7-12 અને 8-A માં સંયુક્ત ખાતાધારકના કિસ્સામાં અન્ય ખેડૂતની સંમતિ ફોર્મ
  • ખેડૂતના રેશનકાર્ડની નકલ
  • ખેડૂત અપંગ ખાતા ધારકો માટે અપંગતાનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • આદિવાસી વિસ્તાર માટે વન અધિકાર પત્રની નકલ (જો હોય તો)
  • દૂધ ઉત્પાદક સંઘના સભ્ય (જો લાગુ હોય તો) માહિતી
  • સહકારી મંડળીના સભ્યની વિગતો (જો લાગુ હોય તો)

Visit the official website for more information.

Kisan Parivahan Yojana સહાય ધોરણ

આ યોજનામાં સબસિડી iKhedut દ્વારા નક્કી કરવામાં આવી છે. આ યોજના હેઠળ તમામ ખેડૂતોને જાતિ અને સ્થિતિ આધારિત સબસિડી આપવામાં આવશે જે નીચે મુજબ છે.

આ યોજના હેઠળ મહિલાઓ, નાના, સીમાંત, S.C અને S.T ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા રૂ. 75,000/- જે ઓછું હોય.

આ યોજના હેઠળ સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા રૂ. 50,000/- જે ઓછું હોય.

કિસાન પરિવહન યોજનાની શરતો

ગુજરાત સરકાર દ્વારા ikhedut પોર્ટલ પરિવહન માટેની શરતો નક્કી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નીચેની શરતોનું પાલન કરવું પડશે.

  • અરજદાર ખેડૂતો પાસે જમીન હોવી જોઈએ.
  • આઈ ખેડૂત પોર્ટલ દ્વારા નક્કી એમ્પેનલ કરેલ તથા જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • આ યોજના માટે લાભાર્થી ખેડૂતે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના મંજૂર વેપારી (વેચનાર) પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • જંગલીય વિસ્તાર માટે ટ્રાઈબલ જમીન ધરાવતા હોવા જોઈએ.(લાગુ પડતું હોય તો)

Read Also: Khedut Akasmat Sahay Yojana

Registration for Kisan Parivahan Yojana

All the farmers who want to take advantage of Kisan Parivahan Yojana will have to apply through iKhedut portal. Beneficiary farmers can also apply online through their gram panchayat. And the farmer himself can apply sitting at home.

The method of online registration for Kisan Parivahan Yojana is as follows

  • First open the website https://ikhedut.gujarat.gov.in/.
  • Click on “Plan” after opening the iKhedut website.
  • After clicking on the scheme, open the “Agriculture Schemes” at No. 1.
  • After opening “Khetiwadi ni yojana” where farmers will be shown drums and two plastics free of cost, crop storage structure scheme, water tank construction scheme, freight carrier scheme etc.
  • In which you have to open the website by clicking on “Apply” in “Mal Vahak Vahan” scheme.
  • You will then be asked if you are a registered applicant farmer? In which if you have registered then yes and if you have not done then no.
  • If you have registered then after entering Aadhaar card number and mobile number you have to apply by entering Captcha Image.
  • If the beneficiary is not registered on i-khedut, he / she has to apply online by selecting ‘No’.
  • After the beneficiary farmer fills in the complete information, he has to click on Save Application.
  • The beneficiary will then have to check the details again and confirm the application. Once the application is confirmed, note that there will be no improvement or increase in the application number.
  • Beneficiaries will be able to get a printout based on their application after applying online.
iKhedut Status:Click Here
Application Print:Click Here
Official Paripatra:Click Here
કિશાન પરિવહન યોજના

Kisan Parivahay yojana હેલ્પલાઈન નંબર

  • કિસાન પરિવહન યોજના માટેની હેલ્પલાઇન નીચે મુજબ છે.
    • Phone Number: (+91) 079-23256116
    • Fax Number: (+91) 079-23256159 / 23256227
    • Address: Sector – 10 A, CH Road, Krishi Bhavan, Gandhinagar, Gujarat