[KDCCB] ખેડા જિલ્લા સહકારી બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ખેડા જિલ્લા સહકારી બેંકમાં વિવિધ પદો પર સીધી ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી

ખેડા જિલ્લા સહકારી બેન્ક દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ખેડા જિલ્લા સહકારી બેંકમાં ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઘી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન અને ઓનલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ kdccbank.in

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ખેડા જિલ્લા સહકારી બેંક દ્વારા લોન કમ રિકવરી ઓફિસર, લીગલ ઓફિસર, આઇટી કમ સાયબર સિક્યોરિટી ઓફિસર, માર્કેટિંગ ઓફિસર તથા એગ્રિકલચર ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

KDCC બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. જો તમને બેન્કિંગ ક્ષેત્રે અનુભવ છે તો તમને અગ્રીમતા આપવામાં આવશે.

ઉમર મર્યાદા

  • નિયમ પ્રમાણે

પગાર ધોરણ

ખેડા જિલ્લા સહકારી બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. બેંક દ્વારા ઇન્ટરવ્યૂ સમયે પગાર સંબંધિત માહિતી આપવામાં આવી શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બેંક ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • મિત્રો, આ ભરતીમાં તમે ઓનલાઈન તથા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો.
  • ઓનલાઈન ઈમેઈલથી અરજી કરવા માટે ઈમેઈલ આઈડી ceoest.ho @ kdccbank.in છે.
    • ઓફલાઈન પોસ્ટ અથવા કુરિયરથી અરજી કરવા માટે સરનામું – ઘી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, કે.ડી.સી.સી બેંક ભવન, સ્ટેશન રોડ, નડિયાદ-387001 છે.
  • મિત્રો, આ ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર – 0268-2549052 પર સંપર્ક કરી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ19 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો