[GCI] જ્ઞાનમંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટની ગુજરાતના 17 શહેરોમાં બંમ્પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GCI દ્વારા ભરતી 2023

જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ – GCI દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GCI દ્વારા ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામજ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન તથા ઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ19 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gyanmanjarividyapith.edu.in/

પોસ્ટનું નામ

બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસરસેન્ટર એડમિનિસ્ટ્રેટર
ટીચર્સસોશિયલ મીડિયા કેમ્પએન સ્પેશિયાલિસ્ટ
ફુલ સ્ટેક ડેવલપર

શૈક્ષણિક લાયકાત

મિત્રો, જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. પગાર સંબંધિત માહિતી સંસ્થા દ્વારા ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તરીકે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવા માટે અનુભવને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમે ઓફલાઈન તથા ઓનલાઈન બંને રીતે અરજી કરી શકો છો.
  • ઓનલાઇન અરજી કરવા માટે ઇમેઇલ આઈડી hr.gci@gmit.edu.in, વાહટસઅપ નંબર – 9081044499 તથા સત્તાવાર વેબસાઈટ https://gyanmanjarividyapith.edu.in/Career/ છે.
  • ઓફલાઈન અરજી કરવા માટે તમારે રૂબરૂ સંસ્થાએ જવું પડશે જેનું સ્થળ – જ્ઞાનમંજરી વિદ્યાપીઠ કેમ્પસ, કાળીયાબીડ, ભાવનગર છે.

મહત્વપૂર્ણ તારીખ

નોટિફિકેશનની તારીખ19 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો