જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
ઉમેદવારોએ અરજી રૂબરૂ અથવા રજી. એડી. પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી ચીફ ઓફિસર શ્રી, જેતપુર નવાગઢ નગરપાલિકને ઉદ્દેશીને બંધ કવરમાં તા. 15-01-2023 સુધી નગરપાલિકાને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. મુદ્દત બાદ મળેલ અરજીઓ અમાન્ય રહેશે.
2 thoughts on “જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત”