[SDAU] સરદારકૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી SDAU ભરતીએ નીચે દર્શાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. SDAU જુનિયર રિસર્ચ ફેલોની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

આ પણ વાંચો : કોચિંગ સહાય યોજના 2023 : વિધાર્થીઓને મળશે કોચિંગ માટે રૂપિયા 15000 ની સહાય

SDAU દાંતીવાડા ભરતી 2023

સરદારકૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની નાદાર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની આમાં માહિતી નીચે આપેલી છે.

SDAU દાંતીવાડા ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિ
પોસ્ટ જુનિયર રિસર્ચ ફેલો
મહત્વપૂર્ણ તારીખો 09-012023, 18-012023
શ્રેણી સરકારી નોકરી
અરજી મોડ ઇંટરવ્યૂ આધારિત
નોકરી સ્થળ ગુજરાત / ઈન્ડિયા

પોસ્ટ

  • જુનિયર રિસર્ચ ફેલો

શૈક્ષણિક લાયકાત

  • B.sc Agri અથવા B.sc Horti.
આ પણ વાંચો : [GSEB] ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, કાર્યક્રમ જુઓ અહીંથી

ઉમર મર્યાદા

નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • 25,000 પ્રતિ મહિના

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ : 09-01-2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 18-012023
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવમાં આજે થયો બદલાવ, જાણો તમારા શહેરના આજના ભાવ

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here